Shopify Order Printerનો ઉપયોગ કરીને ટેમ્પ્લેટ બનાવવા અને એડિટ કરવા
તમે તમારા Shopify ઍડમિનમાં Shopify Order Printer ઍપનો ઉપયોગ કરીને ટેમ્પ્લેટ બનાવી અને એડિટ કરી શકો છો. ડિફૉલ્ટ રૂપે, Shopify Order Printer ઍપમાં નીચે આપેલા ટેમ્પ્લેટ શામેલ હોય છે:
- ઇન્વૉઇસ: એવું ઇન્વૉઇસ જે તમે ગ્રાહકને મોકલી શકો છો
- પૅકિંગ સ્લિપ: તમારા સ્ટોરના સરનામાં અને તમારા ગ્રાહકના શિપિંગ સરનામાંની પ્રિન્ટઆઉટ.
- પિક લિસ્ટ: એવો દસ્તાવેજ જેમાં તમારા ગ્રાહકનો ઑર્ડર પૂર્ણ કરવા માટે પિક કરવાની જરૂર હોય તેવી આઇટમનું લિસ્ટ હોય છે.
તમે કૂપન, લેબલ અથવા રસીદ જેવા અન્ય પૅકેજિંગ ઇન્સર્ટ્સ માટે તમારા પોતાના કસ્ટમ ટેમ્પ્લેટ બનાવવા માટે Liquidનો ઉપયોગ કરી શકો છો. Shopify Order Printer ઍપ HTML, CSS અને Liquid વેરિયેબલ્સ વડે બનેલા ટેમ્પ્લેટને સપોર્ટ કરે છે.
આ પેજ પર
Shopify Order Printer ઍપમાં ટેમ્પ્લેટ બનાવવા માટેની વિચારણાઓ
તમે Shopify Order Printer ઍપમાં ટેમ્પ્લેટ બનાવો તે પહેલાં નીચેની વિચારણાઓ રિવ્યૂ કરો:
- Shopify Order Printer ઍપમાં ટેમ્પ્લેટ બનાવવા અથવા એડિટ કરવા માટે, તમારે HTML, CSS અને Liquidથી પરિચિત હોવું આવશ્યક છે. Shopify Theme Support કદાચ Shopify ડિઝાઇન પૉલિસીના કાર્યક્ષેત્રમાં આવતી મફત Shopify થીમમાં નાના ફેરફારો કરવામાં મદદ કરી શકે છે. જો તમને વધુ જટિલ ફેરફારોની જરૂર હોય અથવા તમે એવી થીમનો ઉપયોગ કરતા હો જે Shopify દ્વારા ન બનાવવામાં આવી હોય, તો Shopify પાર્ટનરને હાયર કરવાનું વિચારો.
- તમે 15 સુધી અલગ-અલગ ટેમ્પ્લેટ બનાવી શકો છો.
- તમામ સપોર્ટેડ ટેમ્પ્લેટ કસ્ટમાઇઝેશન માટે Shopify Order Printer માટે Liquid વેરિયેબલ્સ અને ફિલ્ટર્સ સંદર્ભનો રિવ્યૂ કરો.
ટેમ્પ્લેટ બનાવો
તમે તમારા ઑર્ડર દસ્તાવેજ માટે નવું ટેમ્પ્લેટ બનાવી શકો છો.
પિક લિસ્ટ ટેમ્પ્લેટ સેટ અપ કરવા માટે, Shopify Order Printer ઍપનો ઉપયોગ કરીને પિક લિસ્ટ સેટ અપ કરવું અને પ્રિન્ટ કરવું નો સંદર્ભ લો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Order Printer પર જાઓ.
ટેમ્પ્લેટ પર ક્લિક કરો.
ટેમ્પ્લેટ બનાવો પર ક્લિક કરો.
નામ ફિલ્ડમાં, તમારા ટેમ્પ્લેટ માટે નામ દાખલ કરો, જેમ કે લેબલ અથવા કૂપન.
કોડ એડિટ કરો વિભાગમાં, તમારું ટેમ્પ્લેટ બનાવવા માટે HTML, CSS અથવા Liquid કોડ ઉમેરો.
વૈકલ્પિક: તમારા ટેમ્પ્લેટનો પ્રિવ્યૂ જોવા માટે, પ્રિવ્યૂ પર ક્લિક કરો.
સાચવો પર ક્લિક કરો.
ટેમ્પ્લેટને એડિટ કરો
તમે અસ્તિત્વમાં રહેલા ટેમ્પ્લેટને એડિટ કરી શકો છો. Order Printer ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કરવા વિશે વધુ જાણો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, ઍપ > Order Printer પર જાઓ.
ટેમ્પ્લેટ પર ક્લિક કરો.
તમે જે ટેમ્પ્લેટને એડિટ કરવા માગતા હો તેના પર ક્લિક કરો.
કોડ એડિટ કરો વિભાગમાં, HTML, CSS અથવા Liquid કોડ ઉમેરો અથવા એડિટ કરો.
વૈકલ્પિક: તમારા ટેમ્પ્લેટનો પ્રિવ્યૂ જોવા માટે, પ્રિવ્યૂ પર ક્લિક કરો.
સાચવો પર ક્લિક કરો.
ડિફૉલ્ટ ટેમ્પ્લેટ રિસ્ટોર કરવું
તમે બિલ્ટ-ઇન પૅકિંગ સ્લિપ અને ઇન્વૉઇસ ટેમ્પ્લેટને તેમની ડિફૉલ્ટ વેલ્યૂ પર રિસ્ટોર કરી શકો છો. તમારા ટેમ્પ્લેટને ડિફૉલ્ટ પર રિસ્ટોર કરવા માટે નીચેના કોડ બ્લૉકનો ઉપયોગ કરો.
ઇન્વૉઇસ ડિફૉલ્ટ ટેમ્પ્લેટ
6 જૂન 2024નું વર્ઝન.

Invoice

Order {{ order.order_name }}

{% if order.po_number %}PO # {{ order.po_number }}
{% endif %}
{{ order.created_at | date: "%B %e, %Y" }}

From

{{ shop.name }}

{{ shop.address | format_address }}
{% if shop.phone %}{{ shop.phone }}{% endif %}

{% if order.billing_address %}

Bill to
{{ order.billing_address | format_address }}

{% endif %}
{% if order.shipping_address %}

Ship to
{{ order.shipping_address | format_address }}
{% if order.shipping_address.phone %}{{ order.shipping_address.phone }}{% endif %}

{% endif %}

Order Details

Qty

Item

Price

{% for line_item in order.line_items %}

{{ line_item.quantity }}

{{ line_item.title }}
{% if line_item.line_level_discount_allocations.size > 0 %}

{% for discount_allocation in line_item.line_level_discount_allocations %}

{{ discount_allocation.discount_application.title }} (-{{ discount_allocation.amount | money }})
{% endfor %}

{% endif %}

{% if line_item.original_price != line_item.final_price %}
{{ line_item.original_price | money }}
{% endif %}
{{ line_item.final_price | money }}

{% endfor %}

Subtotal

{{ order.line_items_subtotal_price | money }}

{% for discount_application in order.cart_level_discount_applications %}

{% if discount_application.title %}{{ discount_application.title }}{% endif %}

-{{ discount_application.total_allocated_amount | money }}

{% endfor %}

Tax

{{ order.tax_price | money }}

{% if order.shipping_address %}

Shipping

{{ order.shipping_price | money }}

{% endif %}

Total

{{ order.total_price | money }}

{% if order.net_payment != order.total_net_amount %}

Total Paid

{{ order.net_payment | money }}

{% endif %}
{% if order.total_refunded_amount > 0 %}

Total Refunded

-{{ order.total_refunded_amount | money }}

{% endif %}
{% if order.net_payment != order.total_net_amount %}

Outstanding Amount

{{ order.total_price | minus: order.net_payment | money }}

{% endif %}

{% if transactions.size > 1 %}

Transaction Details

Type

Amount

Kind

Status

{% for transaction in transactions %}

{{ transaction.gateway | payment_method }}

{{ transaction.amount | money }}

{{ transaction.kind }}

{{ transaction.status }}

{% endfor %}

{% endif %}
{% if order.note %}

Note

{{ order.note }}

{% endif %}

If you have any questions, please send an email to {{ shop.email }}

પૅકિંગ સ્લિપ ડિફૉલ્ટ ટેમ્પ્લેટ
6 જૂન 2024નું વર્ઝન.

Packing Slip

Order {{ order.order_name }}

{% if order.po_number %}PO # {{ order.po_number }}
{% endif %}
{{ order.created_at | date: "%B %e, %Y" }}

From

{{ shop.name }}

{{ shop.address | format_address }}

{% if order.shipping_address %}

Ship to
{{ order.shipping_address | format_address }}

{% endif %}

Order Details

Qty

Item

{% for line_item in order.line_items %}

{{ line_item.quantity }}

{{ line_item.title }}

{% endfor %}