પ્રાઇસિંગ પ્લાન
તમારી વ્યવસાયિક જરૂરિયાતોને અનુરૂપ થઈ શકે એવા સ્પર્ધાત્મક દરો સાથેના ઘણા Shopify પ્રાઇસિંગ પ્લાન છે.
જો તમે એ બાબતે ચોક્કસ ન હોવ કે કયો પ્રાઇસિંગ પ્લાન પસંદ કરવો, તો Shopifyની સુવિધાઓ તમને તમારી પ્રોડક્ટ વેચવામાં અને તમારો વ્યવસાય ઊભો કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે, તે જાણવા માટે મફત ટ્રાયલ માટે રજિસ્ટર કરો. તમે તમારા સ્ટોરમાં નવી સુવિધાઓ અને કાર્યક્ષમતા ઉમેરવા માટે તમારા પ્લાનને હંમેશાં અપગ્રેડ કરી શકો છો.
જો તમે રૂબરૂ વેચાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો જાણો કે Shopify POS સુવિધાઓ અને હાર્ડવેર તમારા છૂટક વ્યવસાયને કેવી રીતે સપોર્ટ કરી શકે છે.