પ્લાનનાં ફીચર્સ

તમારા વ્યવસાયને દરેક તબક્કે વિકસાવવામાં મદદ કરવા માટે વિવિધ પ્લાન ઉપલબ્ધ છે. દરેક Shopify પ્રાઇસિંગ પ્લાન વિવિધ પ્રકારનાં ફીચર્સ ઑફર કરે છે. દરેક વ્યવસાય માટે કોઈ એક ચોક્કસ પ્લાન અનુકૂળ ન પણ હોય, પરંતુ તમારા માટે કયો પ્લાન કામ કરશે તે નક્કી કરવામાં મદદ માટે તમે આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરી શકો છો.

જો તમારી પાસે રિટેલ સ્ટોર છે અને કૅશ રજિસ્ટર, બારકોડ સ્કેનર અથવા રસીદ પ્રિન્ટર જેવા હાર્ડવેરની જરૂર છે, તો Shopify POS વિશે વિચારો.

આ વિભાગમાં