Faire જથ્થાબંધ માર્કેટપ્લેસ

Faire એ ઑનલાઇન B2B માર્કેટપ્લેસ છે, જે તમને જથ્થાબંધ વેચાણ કે ખરીદી કરવા માટે બ્રાંડ અને છૂટક વેપારીઓ સાથે કનેક્ટ થવા દે છે.

બ્રાંડ તેમના Shopify એકાઉન્ટને Faire સાથે ઇન્ટિગ્રેટ કરી શકે છે અને Faire માર્કેટપ્લેસ પર સ્વતંત્ર છૂટક વેપારીઓને જથ્થાબંધ વેચાણ કરી શકે છે. પ્રોડક્ટ, ઇન્વેન્ટરી અને ઑર્ડર ઑટોમૅટિક રીતે Faireમાંથી Shopify પર સિંક થાય છે.

છૂટક વેપારીઓ તેમના Shopify એકાઉન્ટને Faire સાથે ઇન્ટિગ્રેટ કરી શકે છે અને Faire માર્કેટપ્લેસમાંથી વિશ્વભરની સ્વતંત્ર બ્રાંડની પ્રોડક્ટનો પોતાના Shopify સ્ટોરમાં સ્ટૉક કરી શકે છે. ખરીદી અને ઇન્વેન્ટરી ઑટોમૅટિક રીતે Faire અને Shopify વચ્ચે સિંક થાય છે.

Faire સેલ્સ ચેનલ અને ઍપનો ઉપયોગ કરવા અને તમારું Faire એકાઉન્ટ સેટઅપ કરવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી

Faire અને તેનાથી તમારા વ્યવસાયને કેવી રીતે ફાયદો થઈ શકે છે તેના વિશે વધુ જાણો. જો તમે કોઈ બ્રાંડ હો, તો બ્રાંડ માટે Faire જથ્થાબંધ માર્કેટપ્લેસનો સંદર્ભ લો. જો તમે છૂટક વેપારી હો, તો છૂટક વેપારીઓ માટે Faire જથ્થાબંધ માર્કેટપ્લેસનો સંદર્ભ લો.

આ વિભાગમાં