ઑનલાઇન સ્ટોરની ઇમેજ
તમે કસ્ટમ લોગો અને ફેવિકોન, પ્રોડક્ટ ઇમેજ, સ્લાઇડશો, બૅનર્સ, બ્લૉગ પોસ્ટની ઇમેજ અને સ્ટોક ઇમેજ ઉમેરીને તમારા ઑનલાઇન સ્ટોરને કસ્ટમાઇઝ કરી શકો છો. તમે તમારી પોતાની ઇમેજ અપલોડ કરી શકો છો, અથવા Burst માંથી મફત સ્ટોક ફોટાનો ઉપયોગ કરી શકો છો.