Partner Directory

Shopify Partner Directoryમાં બધા સ્થાપિત Shopify એજન્સી પાર્ટનરની યાદી છે. ડિરેક્ટરીમાંના પાર્ટનર આ પ્રકારની સેવાઓમાં મદદ કરી શકે છે:

  • સ્ટોર બનાવવો
  • કસ્ટમ ઍપ ડેવલપમેન્ટ
  • માર્કેટિંગ
  • માઇગ્રેશન
  • ઇન્ટિગ્રેશન
  • ચેનલ વિસ્તરણ

આ ડિરેક્ટરીમાં નામથી પાર્ટનર શોધી શકો છો અથવા અપાતી સેવા કે પાર્ટનરના સ્તર પ્રમાણે બધા પાર્ટનર જોઈ શકો છો. તમારી જરૂરિયાતો મુજબ શોધ વધુ ચોક્કસ બનાવવા ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો. દરેક પ્રોફાઇલમાં છેલ્લાં 4 વર્ષના Shopify ડેટાના આધારે પાર્ટનરે વેપારીઓને આપેલી મુખ્ય સેવાઓ તેમજ મુખ્ય બજારો અને ઉદ્યોગ ક્ષેત્રોની વિગતો હોય છે. તમને જે પાર્ટનર સાથે કામ કરવું હોય તે મળી જાય, ત્યારે તેમની પ્રોફાઇલમાં આપેલી સંપર્ક માહિતીનો ઉપયોગ કરીને સીધો સંપર્ક કરી વાતચીત શરૂ કરી શકો છો.

આ વિભાગમાં