રોમાનિયા માટે Shopify Payments

તમારા Shopify સ્ટોરના ચેકઆઉટ પર વિવિધ પ્રકારની ચુકવણી પદ્ધતિઓને સ્વીકારવા માટે તમે રોમાનિયામાં Shopify Payments નો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે તમારું Shopify એકાઉન્ટ સેટ કરો ત્યારે તમે Shopify Payments સક્રિય કરી શકો છો. તમને વ્યક્તિગત માહિતી અને બિઝનેસની માહિતી વેરિફાય કરવા માટે કહેવામાં આવી શકે છે. Shopify Payments નો ઉપયોગ કરતી વખતે જરૂરી માહિતી વિશે વધુ જાણો.

Shopify Payments દ્વારા, તમારા પેમેન્ટ પ્રોસેસિંગ અને ઑર્ડર મેનેજમેન્ટની સિસ્ટમ તમારા Shopify ઍડમિનમાંથી સીધી જ મેનેજ કરવામાં આવે છે. છેતરપિંડીની જાણ થવાની સુવિધા અને 3D સિક્યોર જેવી એન્ક્રિપ્શન પદ્ધતિઓ મારફતે, Shopify Payments તમારા ગ્રાહકોના ડેટાને સુરક્ષિત રાખે છે. ગ્રાહકે કાર્ડ દ્વારા કરેલી ખરીદી માટે Shopify Payments વડે તમારી પાસેથી જે પેમેન્ટ પ્રોસેસિંગના દર વસૂલવામાં આવે છે, તેનો આધાર તમારા Shopify એકાઉન્ટ માટે તમે પસંદ કરેલા સબ્સ્ક્રિપ્શન પ્લાન પર છે.

Shopify Payments for Romania lets you accept credit and debit card payments and accelerated checkout payments.

You can also accept local payment methods that provide your customers with even more flexibility when paying for orders.

આ વિભાગમાં