ચુકવણી પદ્ધતિઓ
તમે Shopify POSમાં ચુકવણીની અલગ-અલગ પદ્ધતિઓ સ્વીકારી શકો છો જેથી તમારા ગ્રાહકોને ચેકઆઉટ વખતે ચુકવણી માટે પસંદગીના વિકલ્પો મળી રહે. ચેકઆઉટ વખતે પસંદ કરવા માટે જે વિકલ્પો ઉપલબ્ધ હોય છે, તે તમારા Shopify ઍડમિનમાં આવેલી પૉઇન્ટ ઑફ સેલ સેલ્સ ચેનલમાં અથવા તમારા Shopify POS ઉપકરણના ચુકવણીઓ સેટિંગ્સમાં તમે સેટ કરેલી ચુકવણી પદ્ધતિઓ પર આધારિત હોય છે. Shopify POS માટે ચુકવણી પદ્ધતિઓ સેટ કરવા વિશે વધુ જાણો.