પાર્ટનર પેઆઉટ માટે ઓળખની ચકાસણીની જરૂર હોય તેવા દેશો અથવા પ્રદેશો
જો તમે નીચેના દેશો અથવા પ્રદેશોમાંથી કોઈ એકમાં પાર્ટનર તરીકે કામ કરતા હો, તો તમારે પેઆઉટ મેળવવા માટે તમારી ઓળખ ચકાસવી જરૂરી બની શકે છે. ઓળખની ચકાસણી અને તમારી પેઆઉટ પદ્ધતિને મૅનેજ કરવા વિશે વધુ જાણો.
- ઑસ્ટ્રિયા (AT)
- બેલ્જિયમ (BE)
- બલ્ગેરિયા (BG)
- ક્રોએશિયા(HR)
- સાયપ્રસ (CY)
- ચેક રિપબ્લિક (CZ)
- ડેનમાર્ક (DK)
- એસ્ટોનિયા (EE)
- ફિનલૅન્ડ (FI)
- ફ્રાન્સ (FR)
- જર્મની (DE)
- ગ્રીસ (GR)
- હંગેરી (HU)
- આઇસલૅન્ડ (IS)
- આયર્લૅન્ડ (IE)
- ઇટાલી (IT)
- લાત્વિયા (LV)
- લિકટેનસ્ટાઇન (LI)
- લિથુઆનિયા (LT)
- લક્ઝમબર્ગ (LU)
- માલ્ટા (MT)
- નેધરલૅન્ડ્સ (NL)
- નૉર્વે (NO)
- પોલૅન્ડ (PL)
- પોર્ટુગલ (PT)
- રોમાનિયા (RO)
- સ્લોવાકિયા (SK)
- સ્લોવેનિયા (SI)
- સ્પેન (ES)
- સ્વીડન (SE)
- યુનાઇટેડ કિંગડમ (GB)