તમારા એકાઉન્ટની ભાષા અને પ્રદેશ પસંદ કરવા
Shopify ઍડમિનને એકથી વધુ અલગ-અલગ ભાષાઓમાં પ્રદર્શિત કરી શકાય છે. તમે તમારા એકાઉન્ટનો પ્રદેશ બદલીને તમારા Shopify ઍડમિનમાં સમય, તારીખ, ચલણ અને સંખ્યાઓના ફોર્મેટને પણ બદલી શકો છો. તમે કોઈપણ સમયે તમારા એકાઉન્ટની ભાષા અને પ્રદેશને બદલી શકો છો.
આ પેજ પર
તમારા એકાઉન્ટની ભાષા બદલો
તમારા એકાઉન્ટની ભાષા બદલવાથી માત્ર તે જ ભાષા બદલાય છે જે તમને તમારા Shopify ઍડમિનમાં પ્રદર્શિત થાય છે. તે તમારા ઑનલાઇન સ્ટોરફ્રન્ટની ભાષાને અસર કરશે નહીં. તમારા ઑનલાઇન સ્ટોરફ્રન્ટની ભાષા બદલવા માટે, થીમ્સનો અનુવાદ કરવો નો સંદર્ભ લો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, તમારા સ્ટોરના નામ પર ક્લિક કરો.
તમારી પ્રોફાઇલ પર ક્લિક કરો.
પસંદીદા ભાષા વિભાગમાં, ભાષા ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી સૂચિમાંથી કોઈ ભાષા પસંદ કરો.
સાચવો પર ક્લિક કરો.
તમારા એકાઉન્ટનો પ્રદેશ બદલો
તમારા એકાઉન્ટનો પ્રદેશ બદલવાથી તમારા Shopify ઍડમિનમાં નંબર, ચલણ, સમય અને તારીખ તમે પસંદ કરો છો તે પ્રદેશના માનક ફોર્મેટિંગ સાથે મેળ ખાવા માટે ઍડજસ્ટ થાય છે.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, તમારા સ્ટોરના નામ પર ક્લિક કરો.
તમારી પ્રોફાઇલ પર ક્લિક કરો.
પસંદીદા ભાષા વિભાગમાં, પ્રાદેશિક ફોર્મેટ બદલો પર ક્લિક કરો.
પ્રાદેશિક ફોર્મેટ ડાયલૉગમાં, પ્રદેશ ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો અને પછી સૂચિમાંથી કોઈ પ્રદેશ પસંદ કરો.
થઈ ગયું પર ક્લિક કરો.
સાચવો પર ક્લિક કરો.
દરેક પ્રાદેશિક ફોર્મેટમાં નંબર, ચલણ, સમય અને તારીખ કેવી રીતે પ્રદર્શિત થાય છે તેનાં ઉદાહરણો માટે, ઉપલબ્ધ ભાષાઓ નો સંદર્ભ લો.
ઍડમિનની ભાષાની સમસ્યાઓનો રિપોર્ટ કરવા વિશે
જો તમને Shopify ઍડમિનમાં કોઈ ભાષાની સમસ્યા જણાય, તો તમે સમર્પિત ભાષા પ્રતિસાદ ફૉર્મનો ઉપયોગ કરીને તેનો રિપોર્ટ કરી શકો છો.
ભાષા પ્રતિસાદ ફૉર્મને ઍક્ટિવેટ કરો
ભાષા સંબંધિત પ્રતિસાદ સબમિટ કરવા માટે, તમારે તમારા Shopify એકાઉન્ટ સેટિંગ્સમાં પ્રતિસાદ ફૉર્મ ઍક્ટિવેટ કરવાની જરૂર છે.
તમે પ્રતિસાદ ફૉર્મ ઍક્ટિવેટ કરો તે પછી, તમે તમારા આગલા સત્ર સુધી પ્રતિસાદ ફૉર્મ બંધ કરવા માટે X આઇકન પર ક્લિક કરી શકો છો. તમે તમારા Shopify એકાઉન્ટમાંથી પ્રતિસાદ ફૉર્મને ડીઍક્ટિવેટ પણ કરી શકો છો.
પગલાં:
તમારા Shopify ઍડમિનમાંથી, તમારા સ્ટોરના નામ પર ક્લિક કરો.
તમારી પ્રોફાઇલ પર ક્લિક કરો.
પસંદીદા ભાષા વિભાગમાં, ભાષા સંબંધિત પ્રતિસાદ આપો પસંદ કરો.
સાચવો પર ક્લિક કરો.
ભાષા સંબંધિત પ્રતિસાદ સબમિટ કરો
જો તમે તમારા એકાઉન્ટ સેટિંગ્સમાં ભાષાની સમસ્યાનો રિપોર્ટ કરો પ્રતિસાદ ફૉર્મ ઍક્ટિવેટ કર્યું હોય, તો પ્રતિસાદ ફૉર્મ તમારા Shopify ઍડમિનમાં પ્રદર્શિત થાય છે.
તમે ફૉર્મ પર ક્લિક કરીને ભાષાની સમસ્યાઓનો રિપોર્ટ કરી શકો છો અને પછી નીચેની બેમાંથી કોઈ એક રીતે પ્રતિસાદ સબમિટ કરી શકો છો:
- પ્રતિસાદ ફૉર્મમાં ઉમેરવા માટે તમારા ઍડમિનમાં ચોક્કસ ટેક્સ્ટ પર ક્લિક કરો.
- સામાન્ય પ્રતિસાદ સબમિટ કરો.
તમે પ્રતિસાદનું વર્ણન દાખલ કરીને અને ઉપલબ્ધ પ્રકારોમાંથી સમસ્યાનો પ્રકાર પસંદ કરીને પ્રતિસાદની વધારાની વિગતો પ્રદાન કરી શકો છો. તમે નીચેના સમસ્યાના પ્રકારોમાંથી પસંદ કરી શકો છો:
- અસ્પષ્ટ અથવા ગૂંચવણભર્યું
- ફોર્મેટિંગ
- ભૂલ
પગલાં:
ચોક્કસ ટેક્સ્ટ માટે પ્રતિસાદ
- તમારા Shopify ઍડમિનમાં, ભાષાની સમસ્યાનો રિપોર્ટ કરો પર ક્લિક કરો.
- તમે જે ટેક્સ્ટ માટે પ્રતિસાદ સબમિટ કરવા માગતા હો તેના પર ક્લિક કરો.
- વૈકલ્પિક: સમસ્યાનો પ્રકાર ફીલ્ડમાં, સમસ્યાનો પ્રકાર પસંદ કરો.
- વૈકલ્પિક: સમસ્યાનું વર્ણન કરો ફીલ્ડમાં, પસંદ કરેલા ટેક્સ્ટ સાથે સમસ્યાનું વર્ણન દાખલ કરો.
- સબમિટ કરો પર ક્લિક કરો.
સામાન્ય પ્રતિસાદ
- તમારા Shopify ઍડમિનમાં, ભાષાની સમસ્યાનો રિપોર્ટ કરો પર ક્લિક કરો.
- સામાન્ય પ્રતિસાદ આપો પર ક્લિક કરો.
- નીચેની પ્રતિસાદ વિગતોમાંથી કોઈ એક અથવા બંને પ્રદાન કરો:
- સમસ્યાનો પ્રકાર ફીલ્ડમાં, સમસ્યાનો પ્રકાર પસંદ કરો.
- સમસ્યાનું વર્ણન કરો ફીલ્ડમાં, સમસ્યાનું વર્ણન દાખલ કરો.
- સબમિટ કરો પર ક્લિક કરો.
ઉપલબ્ધ ભાષાઓ
Shopify ઍડમિનને આ કોષ્ટકની કોઈપણ ભાષામાં બદલી શકાય છે. કેટલીક ભાષાઓ હજુ બીટા વર્ઝનમાં છે અને તમારા Shopify ઍડમિનમાં તેને "(બીટા)" ચિહ્નિત કરવામાં આવી છે.
દરેક ભાષા અને પ્રદેશ માટે નંબર, ચલણ, સમય અને તારીખના ફોર્મેટ માટે $ USD નો ઉપયોગ કરતાં નીચેનાં ઉદાહરણો રિવ્યૂ કરો. પ્રદર્શિત થઈ રહેલી માહિતીના આધારે તમારી પાસે તમારા Shopify ઍડમિનમાં આ ફોર્મેટના ટૂંકા વર્ઝન હોઈ શકે છે.
| ભાષા | પ્રદેશ | પ્રાદેશિક ફોર્મેટ | નંબર અને ચલણ | સમય અને તારીખ |
|---|---|---|---|---|
| અરબી | અલ્જીરિયા | العربية (الجزائر) | 1.100,00 US$ USD | 15 جانفي 2024 في 1:30 م UTC |
| અરબી | બહેરીન | العربية (البحرين) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | ચાડ | العربية (تشاد) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | કોમોરોસ | العربية (جزر القمر) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 13:30 UTC |
| અરબી | જીબૂતી | العربية (جيبوتي) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | ઇજિપ્ત | العربية (مصر) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | એરિટ્રિયા | العربية (إريتريا) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | ઇરાક | العربية (العراق) | 1,100.00 US$ USD | 15 كانون الثاني 2024 في 1:30 م UTC |
| અરબી | ઇઝરાયેલ | العربية (إسرائيل) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 13:30 UTC |
| અરબી | જોર્ડન | العربية (الأردن) | 1,100.00 US$ USD | 15 كانون الثاني 2024 في 1:30 م UTC |
| અરબી | કુવૈત | العربية (الكويت) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | લેબેનોન | العربية (لبنان) | 1.100,00 US$ USD | 15 كانون الثاني 2024 في 1:30 م UTC |
| અરબી | લિબિયા | العربية (ليبيا) | 1.100,00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | મૌરિટાનિયા | العربية (موريتانيا) | 1.100,00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | મોરોક્કો | العربية (المغرب) | 1.100,00 US$ USD | 15 يناير 2024 في 13:30 UTC |
| અરબી | ઓમાન | العربية (عُمان) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | પેલેસ્ટિનિયન પ્રદેશો | العربية (الأراضي الفلسطينية) | 1,100.00 US$ USD | 15 كانون الثاني 2024 في 1:30 م UTC |
| અરબી | કતાર | العربية (قطر) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | સાઉદી અરેબિયા | العربية (المملكة العربية السعودية) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | સોમાલિયા | العربية (الصومال) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | દક્ષિણ સુદાન | العربية (جنوب السودان) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | સુદાન | العربية (السودان) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | સીરિયા | العربية (سوريا) | 1,100.00 US$ USD | 15 كانون الثاني 2024 في 1:30 م UTC |
| અરબી | ટ્યુનિશિયા | العربية (تونس) | 1.100,00 US$ USD | 15 جانفي 2024 في 1:30 م UTC |
| અરબી | યુનાઇટેડ આરબ અમિરાત | العربية (الإمارات العربية المتحدة) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | પશ્ચિમી સહારા | العربية (الصحراء الغربية) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| અરબી | યમન | العربية (اليمن) | 1,100.00 US$ USD | 15 يناير 2024 في 1:30 م UTC |
| બલ્ગેરિયન | બલ્ગેરિયા | Български | 1100,00 $ USD | 15 януари 2024 г. в 13:30 UTC |
| ચાઇનીઝ (સરળ) | ચીન | 简体中文 | $1,100.00 USD | 2024年1月15日 UTC 13:30 |
| ચાઇનીઝ (પરંપરાગત) | ચીન | 繁體中文 | $1,100.00 USD | 2024年1月15日 下午1:30 [UTC] |
| ક્રોએશિયન | બોસ્નિયા & હર્ઝેગોવિના | Hrvatski (Bosna i Hercegovina) | 1.100,00 $ USD | 15. siječnja 2024. u 13:30 UTC |
| ક્રોએશિયન | ક્રોએશિયા | Hrvatski (Hrvatska) | 1.100,00 $ USD | 15. siječnja 2024. u 13:30 UTC |
| ચેક | ચેક રિપબ્લિક | Čeština | 1 100,00 $ USD | 15. ledna 2024 v 13:30 UTC |
| ડેનિશ | ડેનમાર્ક | Dansk (Danmark) | 1.100,00 $ USD | 15. januar 2024 kl. 13.30 UTC |
| ડેનિશ | ગ્રીનલેન્ડ | Dansk (Grønland) | 1.100,00 $ USD | 15. januar 2024 kl. 13.30 UTC |
| ડચ | અરુબા | Nederlands (Aruba) | $ 1.100,00 USD | 15 januari 2024 om 13:30 UTC |
| ડચ | બેલ્જિયમ | Vlaams | $ 1.100,00 USD | 15 januari 2024 om 13:30 UTC |
| ડચ | કેરેબિયન નેધરલેન્ડ્સ | Nederlands (Caribisch Nederland) | $ 1.100,00 USD | 15 januari 2024 om 13:30 UTC |
| ડચ | કુરાસાઓ | Nederlands (Curaçao) | $ 1.100,00 USD | 15 januari 2024 om 13:30 UTC |
| ડચ | સેન્ટ માર્ટિન | Nederlands (Sint-Maarten) | $ 1.100,00 USD | 15 januari 2024 om 13:30 UTC |
| ડચ | સુરીનામ | Nederlands (Suriname) | $ 1.100,00 USD | 15 januari 2024 om 13:30 UTC |
| ડચ | ધ નેધરલેન્ડ્સ | Nederlands (Nederland) | $ 1.100,00 USD | 15 januari 2024 om 13:30 UTC |
| અંગ્રેજી | અમેરિકન સમોઆ | English (American Samoa) | $1,100.00 USD | January 15, 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | એંગ્વિલા | English (Anguilla) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | એન્ટિગુઆ & બાર્બુડા | English (Antigua & Barbuda) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ઑસ્ટ્રેલિયા | Australian English | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ઑસ્ટ્રિયા | English (Austria) | $ 1.100,00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | બહામાસ | English (Bahamas) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | બાર્બાડોસ | English (Barbados) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | બેલ્જિયમ | English (Belgium) | $1.100,00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | બેલીઝ | English (Belize) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | બર્મ્યુડા | English (Bermuda) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | બોત્સ્વાના | English (Botswana) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરી | English (British Indian Ocean Territory) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ | English (British Virgin Islands) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | બરુન્ડી | English (Burundi) | $1,100.00 USD | January 15, 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | કેમરૂન | English (Cameroon) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | કેનેડા | Canadian English | $1,100.00 USD | January 15, 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | કેમેન આઇલેન્ડ્સ | English (Cayman Islands) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ક્રિસમસ આઇલેન્ડ | English (Christmas Island) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | કોકોસ (કીલિંગ) આઇલેન્ડ્સ | English (Cocos (Keeling) Islands) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | કુક આઇલેન્ડ્સ | English (Cook Islands) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | સાયપ્રસ | English (Cyprus) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ડેનમાર્ક | English (Denmark) | $1.100,00 USD | 15 January 2024 at 13.30 UTC |
| અંગ્રેજી | ડિએગો ગાર્સિયા | English (Diego Garcia) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | ડોમિનિકા | English (Dominica) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | એરિટ્રિયા | English (Eritrea) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ઇસ્વાતિની | English (Eswatini) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ફૉકલેન્ડ આઇલેન્ડ્સ | English (Falkland Islands) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | ફિજી | English (Fiji) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ફિનલેન્ડ | English (Finland) | $1 100,00 USD | 15 January 2024 at 13.30 UTC |
| અંગ્રેજી | જર્મની | English (Germany) | $1.100,00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | ઘાના | English (Ghana) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | જિબ્રાલ્ટર | English (Gibraltar) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | ગ્રેનેડા | English (Grenada) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ગુઆમ | English (Guam) | $1,100.00 USD | January 15, 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ગર્નસી | English (Guernsey) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | ગયાના | English (Guyana) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | હોંગકોંગ SAR | English (Hong Kong SAR) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ભારત | English (India) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | આયર્લેન્ડ | English (Ireland) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | આઇલ ઑફ મૅન | English (Isle of Man) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | ઇઝરાયેલ | English (Israel) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | જમૈકા | English (Jamaica) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | જર્સી | English (Jersey) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | કેન્યા | English (Kenya) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | કિરિબાતી | English (Kiribati) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | લેસોથો | English (Lesotho) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | લાઇબેરિયા | English (Liberia) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | મકાઓ SAR | English (Macao SAR) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | મેડાગાસ્કર | English (Madagascar) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | માલાવી | English (Malawi) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | મલેશિયા | English (Malaysia) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | માલદીવ | English (Maldives) | $ 1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | માલ્ટા | English (Malta) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | માર્શલ આઇલેન્ડ્સ | English (Marshall Islands) | $1,100.00 USD | January 15, 2024 at 1:30 PM UTC |
| અંગ્રેજી | મોરેશિયસ | English (Mauritius) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | માઇક્રોનેશિયા | English (Micronesia) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | મોન્ટસેરાત | English (Montserrat) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | નામીબિયા | English (Namibia) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | નાઉરુ | English (Nauru) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | નેધરલેન્ડ્સ | English (Netherlands) | $1.100,00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | ન્યુઝીલેન્ડ | English (New Zealand) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | નાઇજીરિયા | English (Nigeria) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | નીયુ | English (Niue) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | નોરફોક આઇલેન્ડ | English (Norfolk Island) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | નોર્ધર્ન મારિયાના આઇલેન્ડ્સ | English (Northern Mariana Islands) | $1,100.00 USD | January 15, 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | પાકિસ્તાન | English (Pakistan) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | પલાઉ | English (Palau) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | પાપુઆ ન્યૂ ગિની | English (Papua New Guinea) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ફિલિપાઇન્સ | English (Philippines) | $1,100.00 USD | January 15, 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | પિટકેર્ન આઇલેન્ડ્સ | English (Pitcairn Islands) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | પ્યુઅર્ટો રિકો | English (Puerto Rico) | $1,100.00 USD | January 15, 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | રવાન્ડા | English (Rwanda) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | સમોઆ | English (Samoa) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | સેશેલ્સ | English (Seychelles) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | સિએરા લિયોન | English (Sierra Leone) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | સિંગાપોર | English (Singapore) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | સિન્ટ માર્ટિન | English (Sint Maarten) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | સ્લોવેનિયા | English (Slovenia) | $1.100,00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | સોલોમન આઇલેન્ડ્સ | English (Solomon Islands) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | દક્ષિણ આફ્રિકા | English (South Africa) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | દક્ષિણ સુદાન | English (South Sudan) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | સેન્ટ હેલેના | English (St. Helena) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | સેન્ટ કિટ્સ & નેવિસ | English (St. Kitts & Nevis) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | સેન્ટ લુસિયા | English (St. Lucia) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | સેન્ટ વિન્સેન્ટ & ગ્રેનેડાઇન્સ | English (St. Vincent & Grenadines) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | સુદાન | English (Sudan) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | સ્વીડન | English (Sweden) | $1 100,00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | સ્વિટ્ઝર્લેન્ડ | English (Switzerland) | $1’100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | તાંઝાનિયા | English (Tanzania) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | ધ ગેમ્બિયા | English (The Gambia) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ટોકેલાઉ | English (Tokelau) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | ટોંગા | English (Tonga) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ત્રિનિદાદ & ટોબેગો | English (Trinidad & Tobago) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ટર્ક્સ & કૈકોસ ટાપુઓ | English (Turks & Caicos Islands) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | તુવાલુ | English (Tuvalu) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | યુ.એસ. આઉટલાઇંગ ટાપુઓ | English (U.S. Outlying Islands) | $1,100.00 USD | January 15, 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | યુ.એસ. વર્જિન ટાપુઓ | English (U.S. Virgin Islands) | $1,100.00 USD | January 15, 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | યુગાન્ડા | English (Uganda) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | યુનાઇટેડ આરબ અમિરાત | English (United Arab Emirates) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | યુનાઇટેડ કિંગડમ | British English | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| અંગ્રેજી | યુનાઇટેડ સ્ટેટ્સ | American English | $1,100.00 USD | January 15, 2024 at 1:30 PM UTC |
| અંગ્રેજી | વાનુઆતુ | English (Vanuatu) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ઝામ્બિયા | English (Zambia) | $1,100.00 USD | 15 January 2024 at 1:30 pm UTC |
| અંગ્રેજી | ઝિમ્બાબ્વે | English (Zimbabwe) | $1,100.00 USD | 15 January 2024 at 13:30 UTC |
| ફિનિશ | ફિનલેન્ડ | Suomi | 1 100,00 $ USD | 15. tammikuuta 2024 klo 13.30 UTC |
| ફ્રેન્ચ | અલ્જીરિયા | français (Algérie) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 1:30 UTC |
| ફ્રેન્ચ | બેલ્જિયમ | français (Belgique) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | બેનિન | français (Bénin) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | બુર્કિના ફાસો | français (Burkina Faso) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | બરુન્ડી | français (Burundi) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | કેમરૂન | français (Cameroun) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | કેનેડા | français canadien | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13 h 30 UTC |
| ફ્રેન્ચ | સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક | français (République centrafricaine) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | ચાડ | français (Tchad) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 1:30 UTC |
| ફ્રેન્ચ | કોમોરોસ | français (Comores) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | કોટ ડી'આઇવોર | français (Côte d’Ivoire) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો | français (Congo-Kinshasa) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | જીબૂતી | français (Djibouti) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 1:30 PM UTC |
| ફ્રેન્ચ | ઇક્વેટોરિયલ ગિની | français (Guinée équatoriale) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | ફ્રાંસ | français (France) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | ફ્રેન્ચ ગયાના | français (Guyane française) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | ફ્રેન્ચ પોલિનેશિયા | français (Polynésie française) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | ગેબોન | français (Gabon) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | ગ્વાડેલોપ | français (Guadeloupe) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | ગિની | français (Guinée) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | હૈતી | français (Haïti) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | લક્ઝેમબર્ગ | français (Luxembourg) | 1.100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | મેડાગાસ્કર | français (Madagascar) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | માલી | français (Mali) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | માર્ટિનિક | français (Martinique) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | મૌરિટાનિયા | français (Mauritanie) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 1:30 UTC |
| ફ્રેન્ચ | મોરેશિયસ | français (Maurice) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | મેયોટ | français (Mayotte) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | મોનાકો | français (Monaco) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | મોરોક્કો | français (Maroc) | 1.100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | ન્યુ કેલેડોનિયા | français (Nouvelle-Calédonie) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | નાઇજર | français (Niger) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | રિપબ્લિક ઓફ ધ કોંગો | français (Congo-Brazzaville) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | રિયુનિયન | français (La Réunion) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | રવાન્ડા | français (Rwanda) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | સેન્ટ બાર્થેલેમી | français (Saint-Barthélemy) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | સેન્ટ માર્ટિન | français (Saint-Martin) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | સેન્ટ પિયર અને મિક્યુલોન | français (Saint-Pierre-et-Miquelon) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | સેનેગલ | français (Sénégal) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | સેશેલ્સ | français (Seychelles) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | સ્વિટ્ઝર્લેન્ડ | français suisse | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | સીરિયા | français (Syrie) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 1:30 PM UTC |
| ફ્રેન્ચ | ટોગો | français (Togo) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| ફ્રેન્ચ | ટ્યુનિશિયા | français (Tunisie) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 1:30 UTC |
| ફ્રેન્ચ | વાનુઆતુ | français (Vanuatu) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 1:30 PM UTC |
| ફ્રેન્ચ | વાલિસ અને ફ્યુટુના | français (Wallis-et-Futuna) | 1 100,00 $ USD | 15 janvier 2024 à 13:30 UTC |
| જર્મન | ઑસ્ટ્રિયા | Österreichisches Deutsch | $ 1 100,00 USD | 15. Januar 2024 um 13:30 UTC |
| જર્મન | બેલ્જિયમ | Deutsch (Belgien) | 1.100,00 $ USD | 15. Januar 2024 um 13:30 UTC |
| જર્મન | જર્મની | Deutsch (Deutschland) | 1.100,00 $ USD | 15. Januar 2024 um 13:30 UTC |
| જર્મન | ઇટાલી | Deutsch (Italien) | 1.100,00 $ USD | 15. Januar 2024 um 13:30 UTC |
| જર્મન | લિકટેન્સ્ટેઇન | Deutsch (Liechtenstein) | $ 1’100.00 USD | 15. Januar 2024 um 13:30 UTC |
| જર્મન | લક્ઝેમબર્ગ | Deutsch (Luxemburg) | 1.100,00 $ USD | 15. Januar 2024 um 13:30 UTC |
| જર્મન | સ્વિટ્ઝર્લેન્ડ | Schweizer Hochdeutsch | $ 1’100.00 USD | 15. Januar 2024 um 13:30 UTC |
| ગ્રીક | સાયપ્રસ | Ελληνικά (Κύπρος) | 1.100,00 $ USD | 15 Ιανουαρίου 2024 στις 1:30 μ.μ. UTC |
| ગ્રીક | ગ્રીસ | Ελληνικά (Ελλάδα) | 1.100,00 $ USD | 15 Ιανουαρίου 2024 στις 1:30 μ.μ. UTC |
| હિબ્રુ | ઇઝરાયેલ | עברית | 1,100.00 $ USD | 15 בינואר 2024 בשעה 13:30 UTC |
| હિન્દી | ભારત | हिंदी | $1,100.00 USD | 15 जनवरी 2024 को 1:30 pm बजे UTC |
| હંગેરિયન | હંગેરી | Magyar | 1100,00 $ USD | 2024. január 15. 13:30 UTC |
| ઇન્ડોનેશિયન | ઇન્ડોનેશિયા | Indonesia | $1.100,00 USD | 15 Januari 2024 pukul 13.30 UTC |
| ઇટાલિયન | ઇટાલી | Italiano (Italia) | 1.100,00 $ USD | 15 gennaio 2024 alle ore 13:30 UTC |
| ઇટાલિયન | સાન મેરિનો | Italiano (San Marino) | 1.100,00 $ USD | 15 gennaio 2024 alle ore 13:30 UTC |
| ઇટાલિયન | સ્વિટ્ઝર્લેન્ડ | Italiano (Svizzera) | $ 1’100.00 USD | 15 gennaio 2024 alle ore 13:30 UTC |
| ઇટાલિયન | વેટિકન સિટી | Italiano (Città del Vaticano) | 1.100,00 $ USD | 15 gennaio 2024 alle ore 13:30 UTC |
| જાપાનીઝ | જાપાન | 日本語 | $1,100.00 USD | 2024年1月15日 13:30 UTC |
| કોરિયન | ઉત્તર કોરિયા | 한국어 (북한) | $1,100.00 USD | 2024년 1월 15일 오후 1:30 UTC |
| કોરિયન | દક્ષિણ કોરિયા | 한국어 (대한민국) | $1,100.00 USD | 2024년 1월 15일 오후 1:30 UTC |
| લિથુનિયન | લિથુઆનિયા | Lietuvių | 1 100,00 $ USD | 2024 m. sausio 15 d. 13:30 UTC |
| મલય | બ્રુનેઇ | Melayu (Brunei) | $ 1.100,00 USD | 15 Januari 2024 pada 1:30 PTG UTC |
| મલય | ઇન્ડોનેશિયા | Melayu (Indonesia) | $1.100,00 USD | 15 Januari 2024 pada 13.30 UTC |
| મલય | મલેશિયા | Melayu (Malaysia) | $1,100.00 USD | 15 Januari 2024 pada 1:30 PTG UTC |
| મલય | સિંગાપોર | Melayu (Singapura) | $1,100.00 USD | 15 Januari 2024 pada 1:30 PTG UTC |
| નોર્વેજિયન (બોકમાલ) | નોર્વે | Norsk (bokmål) (Norge) | 1 100,00 $ USD | 15. januar 2024 kl. 13:30 UTC |
| નોર્વેજિયન (બોકમાલ) | સ્વાલબાર્ડ અને જાન માયેન | Norsk (bokmål) (Svalbard og Jan Mayen) | 1 100,00 $ USD | 15. januar 2024 kl. 13:30 UTC |
| પોલિશ | પોલેન્ડ | Polski | 1100,00 $ USD | 15 stycznia 2024 13:30 UTC |
| પોર્ટુગીઝ (બ્રાઝિલ) | બ્રાઝિલ | Português (Brasil) | $ 1.100,00 USD | 15 de janeiro de 2024 às 13:30 UTC |
| પોર્ટુગીઝ (પોર્ટુગલ) | પોર્ટુગલ | Português (Portugal) | 1100,00 $ USD | 15 de janeiro de 2024 às 13:30 UTC |
| રોમાનિયન | મોલ્ડોવા | Română (Republica Moldova) | 1.100,00 $ USD | 15 ianuarie 2024 la 13:30 UTC |
| રોમાનિયન | રોમાનિયા | Română (România) | 1.100,00 $ USD | 15 ianuarie 2024 la 13:30 UTC |
| રશિયન | બેલારુસ | Русский (Беларусь) | 1 100,00 $ USD | 15 января 2024 г. в 13:30 UTC |
| રશિયન | કઝાકિસ્તાન | Русский (Казахстан) | 1 100,00 $ USD | 15 января 2024 г. в 13:30 UTC |
| રશિયન | કિર્ગિઝ્સ્તાન | Русский (Киргизия) | 1 100,00 $ USD | 15 января 2024 г. в 13:30 UTC |
| રશિયન | મોલ્ડોવા | Русский (Молдова) | 1 100,00 $ USD | 15 января 2024 г. в 13:30 UTC |
| રશિયન | રશિયા | Русский (Россия) | 1 100,00 $ USD | 15 января 2024 г. в 13:30 UTC |
| રશિયન | યુક્રેન | Русский (Украина) | 1100,00 $ USD | 15 января 2024 г. в 13:30 UTC |
| સ્લોવાક | સ્લોવાકિયા | Slovenčina | 1 100,00 $ USD | 15. januára 2024 o 13:30 UTC |
| સ્લોવેનિયન | સ્લોવેનિયા | Slovenščina | 1100,00 $ USD | 15. januar 2024 ob 13:30 UTC |
| સ્પેનિશ | આર્જેન્ટિના | Español (Argentina) | $ 1.100,00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | બેલીઝ | Español (Belice) | $1,100.00 USD | 15 de enero de 2024, 13:30 UTC |
| સ્પેનિશ | બોલિવિયા | Español (Bolivia) | $1.100,00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | બ્રાઝિલ | Español (Brasil) | $1,100.00 USD | 15 de enero de 2024, 13:30 UTC |
| સ્પેનિશ | કેનેરી ટાપુઓ | Español (Canarias) | 1100,00 $ USD | 15 de enero de 2024, 13:30 UTC |
| સ્પેનિશ | સેઉટા અને મેલિલા | Español (Ceuta y Melilla) | 1100,00 $ USD | 15 de enero de 2024, 13:30 UTC |
| સ્પેનિશ | ચિલી | Español (Chile) | $1.100,00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | કોલમ્બિયા | Español (Colombia) | $ 1.100,00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | કોસ્ટા રિકા | Español (Costa Rica) | $1 100,00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | ક્યુબા | Español (Cuba) | $1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | ડોમિનિકન રિપબ્લિક | Español (República Dominicana) | $1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | એક્વાડોર | Español (Ecuador) | $1.100,00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | અલ સાલ્વાડોર | Español (El Salvador) | $1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | ઇક્વેટોરિયલ ગિની | Español (Guinea Ecuatorial) | $1100,00 USD | 15 de enero de 2024, 13:30 UTC |
| સ્પેનિશ | ગ્વાટેમાલા | Español (Guatemala) | $1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | હોન્ડુરાસ | Español (Honduras) | $1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | મેક્સિકો | español de México | $1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | નિકારાગુઆ | Español (Nicaragua) | $1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | પનામા | Español (Panamá) | $1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | પેરાગ્વે | Español (Paraguay) | $ 1.100,00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | પેરુ | Español (Perú) | $ 1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | ફિલિપાઇન્સ | Español (Filipinas) | 1100,00 $ USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | પ્યુઅર્ટો રિકો | Español (Puerto Rico) | $1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | સ્પેન | español de España | 1100,00 $ USD | 15 de enero de 2024, 13:30 UTC |
| સ્પેનિશ | યુનાઇટેડ સ્ટેટ્સ | Español (Estados Unidos) | $1,100.00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | ઉરુગ્વે | Español (Uruguay) | $ 1.100,00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્પેનિશ | વેનેઝુએલા | Español (Venezuela) | $1.100,00 USD | 15 de enero de 2024, 1:30 UTC |
| સ્વીડિશ | ઓલૅન્ડ | svenska (Åland) | 1 100,00 $ USD | 15 januari 2024 kl. 13:30 UTC |
| સ્વીડિશ | ફિનલેન્ડ | svenska (Finland) | 1 100,00 $ USD | 15 januari 2024 kl. 13.30 UTC |
| સ્વીડિશ | સ્વીડન | svenska (Sverige) | 1 100,00 $ USD | 15 januari 2024 kl. 13:30 UTC |
| થાઇ | થાઇલેન્ડ | ภาษาไทย | $1,100.00 USD | 15 มกราคม 2024 เวลา 13:30 UTC |
| તુર્કિશ | સાયપ્રસ | Türkçe (Kıbrıs) | $1.100,00 USD | 15 Ocak 2024 ÖS 1:30 UTC |
| તુર્કિશ | તુર્કિયે | Türkçe (Türkiye) | $1.100,00 USD | 15 Ocak 2024 13:30 UTC |
| ઉર્દૂ | ભારત | اردو (بھارت) | $1,100.00 USD | 15 جنوری، 2024 کو 1:30 PM UTC |
| ઉર્દૂ | પાકિસ્તાન | اردو (پاکستان) | $1,100.00 USD | 15 جنوری، 2024 کو 1:30 PM UTC |
| વિયેતનામી | વિયેતનામ | Tiếng Việt | 1.100,00 $ USD | lúc 13:30 15 tháng 1, 2024 UTC |