પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવી
જો તમે Shopify અને અન્ય સિસ્ટમ વચ્ચે મોટા પ્રમાણમાં પ્રોડક્ટની માહિતીને ટ્રાન્સફર કરવા માગતા હો, તો તે ડેટા ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કરવા માટે તમે ખાસ ફોર્મેટ કરેલી સ્પ્રેડશીટનો ઉપયોગ કરી શકો છો. Shopify આ પ્રકારના બલ્ક કાર્ય કરવા માટે CSV (અલ્પવિરામથી અલગ કરેલા મૂલ્ય) ફાઇલોનો ઉપયોગ કરે છે.